વિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે બ્લાઇન્ડ પીપલ્સના અંધ વિદ્યાર્થીઓ સહભાગી થશેઃ અમદાવાદના હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ એક દિવસમાં કનિદૈ લાકિઅ બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ બનાવવાનો પ્રયાસો કરી શકે છે અમદાવાદ, તા.૨૦: અમદાવાદ સ્થિત હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ આગામી તા.૨૨મી સપ્ટેમ્બરે કનિદૈ લાકિઅ શહેરની રાઇફલ અકિલા કલબ,ખાનપુર ખાતે એક અનોખો વિશ્વવિક્રમ બનાવવા જઇ રહી છે. હેલી એન્ડ ચિલી કાફેના સીઇઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડના માર્ગદર્શન કનિદૈ લાકિઅ હેઠળ ૩૦થી વધુ જણાંનો સ્ટાફ, શેફ સહિતના માણસો વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ અકીલા ફ્રાઇઝ અને ફ્રેન્ચ ફ્રાઇસ ડિશ બનાવી વર્લ્ડરેકોર્ડ બનાવવાનો કનિદૈ લાકિઅ પ્રયાસ કરશે. આ પ્રસંગે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રંસગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના કનિદૈ લાકિઅ ૧૦૦ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.